મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ જહાન્વી કપૂરની કેટલીક હૉટ તસવીરો સામે આવી છે. આ તસવીરો તેના જીમ ટાઇમની છે. જીમની બહારથી સ્પૉટ કરવામાં આવેલી તસવીરોમાં જહાન્વી કપૂર એકદમ હૉટ લાગી રહી છે.

બુધવારે સવારે જહાન્વી કપૂર એકદમ હૉટ અંદાજમાં જીમ પહોંચી હતી, આ દરમિયાન કેટલીક ખાસ તસવીરો સ્પૉટ થઇ, જે અહીં મુકવામાં આવી છે.



જીમમાં કસરત કરવા જતી વખતે જહાન્વી કપૂર બ્લૂ કલરની શોર્ટ્સ અને મિક્સ કલરના ગંજી ટૉપમાં સ્પૉટ થઇ હતી.



જીમમાં એક્ટ્રેસ શોર્ટ્સ પહેરીને પહોંચી હતી, આના પર કૈટરીના કૈફે કૉમેન્ટ પણ કરી હતી.



કૈટરીના કૈફી જહાન્વી કપૂરના ડ્રેસિંગ સેન્સ પર કૉમેન્ટ કરતા કહ્યું હતુ કે, તેને જહાન્વી કપૂરની હદથી નાની શોર્ટ્સ જોઇને તેના માટે ચિંતા થાય છે.