✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ધડક બાદ જાહ્નવી-ઈશાન પાસે નથી કોઈ કામ? જાણો શું છે સત્ય

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Jul 2018 08:03 AM (IST)
ધડક બાદ જાહ્નવી-ઈશાન પાસે નથી કોઈ કામ? જાણો શું છે સત્ય
1

ઈશાને પોતાની ભવિષ્યની યોજના વિશે જવાબ આપતા કહ્યું કે, હું હાલમાં આ વાતનો જવાબ નથી આપી શકતો. જાહ્નવી-ઇશાનનાં નિવેદન સાંભળીને 'ધડક'નાં ડિરેક્ટરે કહ્યું કે, ફિલ્મની રિલીઝ બાદ લોકો બંને સ્ટાર્સને જોશે અને તે બાદ તેમને જે પ્રોજેક્ટમાં લેવા ઇચ્છે તેઓ નક્કી કરશે. આમ જાહ્નવી કપૂર અને ઇશાન ખટ્ટરનો ફ્યુચર પ્લાન શું છે તે વિશે કોઇએ ખુલાસો કર્યો નથી.

2

જાહ્નવી કપૂર અને ઇશાન ખટ્ટરે હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુંમાં કહ્યું કે જ્યારે પુછવામાં આવ્યું કે હવે ફ્યૂચર પ્લાન શું છે. તો અમે ચૂપ થઇ જઇએ છીએ. સૌથી પહેલાં જાહ્નવીએ કહ્યું કે, મે ઘણાં લોકોને કહેતા સાંભળ્યું છે કે પ્રોજેક્ટ હાલમાં પાઇપલાઇનમાં છે. ડિરેક્ટર સાથે વાત ચાલે છે. મને તે તમામ બોલવું અજીબ લાગે છે.

3

નવી દિલ્હીઃ જાહ્નવી કપૂર અને ઇશાન ખટ્ટર સ્ટારર ફિલ્મ ધડક બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પ્રથમ સપ્તાહમાં જ ફિલ્મો પોતાના બજેટથી વધારે કમાણી કરી લીધી છે. ધર્મા પ્રોડક્સનની આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર અને જાહ્નવી કપૂરના અભિયને લોખો વખાણી રહ્યા છે. જોકે આ ફિલ્મ બાદ બંને કઇ ફિલ્મમાં નજર આવશે તે તેનો જવાબ તો જાહ્નવી અને ઇશાન પાસે નથી.

  • હોમ
  • મનોરંજન
  • ધડક બાદ જાહ્નવી-ઈશાન પાસે નથી કોઈ કામ? જાણો શું છે સત્ય
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.