નિધન બાદ રિલીઝ થશે કાદર ખાનની આ છેલ્લી ફિલ્મ જાણો વિગતે
નીરજ વોરા, અહમદ ખાનના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ હેરાફેરી-3ને લઈને દર્શકોમાં અત્યારથી જ ઘણી ઉત્સુક્તા છે. આ ફિલ્મમાં એક તરફ પરેશ રાવલની કોમિક ટાઇમિંગ જોવા મળશે તો બીજી તરફ કાદર ખાનના અભિનયનો તડકો લાગશે. હેરાફેરી-3 જુલાઈ 2019માં રિલીઝ થવાની શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાદર ખાને ભલે હવે આપણી વચ્ચે નથી પરંતુ તેમની એક ફિલ્મ હજુ પણ લોકોને હસાવવા માટે તૈયાર છે. કાદર ખાન હેરાફેરી સીરીઝની ત્રીજી ફિલ્મમાં જોવા મળશે.
નવી દિલ્હીઃ હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા અને લેખક કાદર ખાનનું નિધન થયું છે. 81 વર્ષીય કાદર ખાન લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. કાદર ખાન કેનેડાની એક હોસ્પિટલમાં ભરતી હતી. તેના દીકરાએ જણાવ્યું કે, કાદર ખાનના અંતિમ સંસ્કાર પણ ત્યાં જ કરવામાં આવશે. કાદર ખાને 300થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -