✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વાયરલ થઈ આ મહિલા ‘પોલીસ’ની તસવીર, જાણો તેની પાછળનું સત્ય...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Nov 2017 10:20 AM (IST)
વાયરલ થઈ આ મહિલા ‘પોલીસ’ની તસવીર, જાણો તેની પાછળનું સત્ય...
1

2

3

4

5

6

જણાવીએ કે, કાયનાતે પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત 2010માં અક્ષય કુમારની ફિલ્મ ખટ્ટા-મીઠાથી કરી હતી. ત્યાર બાદ તેણે 2013માં ફ્લિમ ગ્રાન્ડ મસ્તીથી ચર્ચામાં આવી હતી. અત્યાર સુધી તે મલયાલમ ફિલ્મ લૈલા ઓ લૈલા, તમિલની મકનથા સહિત પંજાબ ફિલ્મ ફરારમાં જોવા મળી છે. હાલમાં તે આવનારી પંજાબી ફિલ્મ જગ્ગા જેઉંદામાં પોલીસની ભૂમિકામાં જોવા મળશે. કાયનાતની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં...

7

સોશિયલ મીડિયા પર કાયનાતની તસવીર આવતા જ પોસ્ટ વાયરલ થઈ ગઈ અને ટ્વિટર, ફેસબુક સહિત વ્હોટ્સએપ પર તે શેર થવા લાગી.

8

કહેવાય છે કે, શૂટિંગ દરમિયા કોઈએ તેની તસવીર ખેંચીને શોસિયલ મીડિયા પર એવું કહીને પોસ્ટ કરી કે આ પંજાબ પોલીસની નવી એસએચઓ છે.

9

આ મામલે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ લખ્યું છે કે મારી તસવીર પંજાબ પોલીસના એસએચઓ દર્શાવીને શેર કરવામાં આવી રહી છે, જે ખોટું છે.

10

ઉલ્લેખનીય છે કે, આ તસવીર એક્ટ્રેસ કાયનાત અરોરાની છે. તે પંજાબી ફિલ્મ ‘જગ્ગા જેઉંદા’ માટે પંજાપ પોલીસની ગેટઅપમાં છે.

11

તસવીરમાં પંજાબ પોલીસ યૂનિફોર્મમાં દેખાતી મહિલાને લોકો પંજાબ પોલીસની હરલીન કૌર જણાવી રહ્યા છે, પરંતુ તસવીરની પાછલનું સત્ય કંઈક અલગ જ છે.

12

આ મહિલા પોલીસકર્મીની તસવીર હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને યૂઝર્સ પંજાબ પોલીસની નવી એસએચઓ જણાવી રહ્યા છે. મહિલાની સુંદરતાને લઈને અનેક ચર્ચાઓ કરી રહ્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • વાયરલ થઈ આ મહિલા ‘પોલીસ’ની તસવીર, જાણો તેની પાછળનું સત્ય...
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.