✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલિવૂડની આ હોટ એક્ટ્રેસે છત્તીસગઢના CMના પરિવારની લીધી મુલાકાત, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Jul 2018 08:15 AM (IST)
1

2

કાર્યક્રમ બાદ કંગના છત્તીસગઢના સીએમ રમણ સિંહના ઘરે પહોંચી અને તેના પરિવાર સાથે મુલાકાત કરી. કંગનાએ રમણસિંહના પત્ની, દીકરી સાથે તસવીર ખેંચાવી હતી. કંગનાએ આ તસવીર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરી છે.

3

આ ઉપરાંત તે રાજકુમાર રાવ સાથે ફિલ્મ મેંટલ હૈ ક્યા માં પણ નજરે પડશે.

4

5

રાયપુરઃ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત રાયપુરમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા હતી. કાર્યક્રમ બાદ તેણે મહિલા પોલીસ કર્મચારીઓ સાથે પણ તસવીર પડાવી હતી.

6

કંગના હાલ તેની આગામી ફિલ્મ મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસીનું શૂટિંગ કરી રહી છે. તેની આ ફિલ્મ 25 જાન્યુઆરી 2019ના રોજ રિલિઝ થશે.

  • હોમ
  • મનોરંજન
  • બોલિવૂડની આ હોટ એક્ટ્રેસે છત્તીસગઢના CMના પરિવારની લીધી મુલાકાત, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.