કપિલ શર્માએ હાલ તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેમની દીકરી અનાયરાનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. કપિલ અને તેમની લિટલ પ્રિન્સેસ સોશિયલ મીડિયા પર મંચકિનની ઝલક શેર કરતા રહે છે. હાલ તેમણે અનાયરાનો ડાન્સ કરતો વીડિયો શેર કર્યો છે. જેમાં અનાયરા હની સિંહના સોન્ગ જિંગલ બેલ પર ડાન્સ કરતી જોવા મળે છે.


વર્કફ્રન્ટની વાત કરીએ તો કપિલ શર્મા ઓટીટી પ્લેટફોર્મ પર ડિજિટલ ડેબ્યૂ કરશે.