PICS: બેબી તૈમુર સાથે બહાર નીકળી કરિના કપૂર, આમ થયા ક્લિક
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Mar 2017 03:50 PM (IST)
1
2
તેમુરના જન્મ પછી તે પહેલીવાર આ રીતે ક્લિક થયો છે.
3
કરિના કપૂર ખાન દિકરા તૈમુરના જન્મ બાદ કરિના કપૂર પહેલી વાર દિકરા સાથે દેખાઈ છે. કરિના કારમાં તૈમુર સાથે બહાર જતી દેખાઈ રહી છે.
4
કારમાં તૈમુરને લઈને એક મહિલા બેઠી છે. તેની બાજુમાં કરિના કપૂર છે અને તે ફોન પર વાત કરી રહી છે.
5