PICS: આ અંદાજમાં પાર્ટીમાં આવી બેબો, હાઈ હિલ્સ અને ગ્લેમરસ ડ્રેસમાં લાગી Beautiful!
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Sep 2016 10:36 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
7
પ્રેગનેન્સી દરમિયાન કરિનાએ સતત કામ અને શૂટિંગમાં વ્યસ્ત રહીને લોકોને સરપ્રાઈઝ છે. તેણે કહ્યું હતું કે આજના સમયમાં હવે એવું ન વિચારવું જોઈએ કે પ્રેગનેન્ટ મહિલા કામ ન કરી શકે. હું પહેલા પણ અભિનય કરતી, હજી પણ કરું છું અને બાળકના જન્મ બાદ પણ કામ કરીશ.
8
આ પાર્ટીમાં કરિનાએ હાઈ હિલ્સ અને ઓલીવ ગ્રીન ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ગ્લેમરસ લાગી રહી હતી.
9
રીમા જૈનના 60માં જન્મદિવસની પાર્ટીમાં બેબો પતિ સાથે આવી હતી, જેમાં તેણે બધાનું ધ્યાન ખેંચ્યુ હતું
10
ગુરૂવારે બોલીવુડની બેબો પતિ સૈફ અલી ખાન સાથે અલગ જ અંદાજમાં જોવા મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -