કેટરિના કૈફે મેગેઝિન કવર માટે કરાવ્યું ફોટોશૂટ, ઈંસ્ટાગ્રામ પર શેર કરી તસવીર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 May 2017 01:25 PM (IST)
1
2
3
4
આ તસવીર કેટરિના કૈફે પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તેણે વોગ મેગેઝિનના કવર માટે ફોટોશૂટ કરાવ્યું છે.
5
6
7
8
9
ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલા જ કેટરિનાએ ઈંસ્ટાગ્રામ અકાઉંટ બનાવ્યું છે. અને તેના 1.6 મિલિયન ફોલોઅર્સ છે. જુઓ કેટરિનાએ ઈંસ્ટા પર શેર કરેલી અત્યાર સુધીની તસવીરો