આ હોટ એક્ટ્રેસની બહેનને બોલીવુડમાં મળી એન્ટ્રી, જાણો શું કહ્યું સલમાન ખાને...
કેટરીના કૈફની બહેન ઇસાબેલા ટૂંકમાં જ શોર્ટ ફિલ્મમાં જોવા મળશે. તેમાં તેની સાથે હર્ષવર્ધન કપૂર જોવા મળશે.
તેની પાંચ મોટી બહેનોમાંથી એક બોલીવુડની ચર્ચિત અભિનેત્રી કેટરીના કૈફ છે.
ઇસાબેલા કૈફને છ બહેન અને એક ભાઈ છે.
ઇસાબેલાએ બ્રિટિશ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેણે કેનેડિયન ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
હવે આ મોટા ખુલાસા બાદ એવું લાગે છે કે ઇસાબેલા ટૂંકમાં જ બોલીવુડમાં એન્ટ્રી કરશે.
હાલમાં જ ઇસાબેલાએ પોતાની બહેન કેટરીના કૈફની સાથે અનુષ્કા અને વિરાટના લગ્નમાં કેમેરા સામે પોઝ આપતા જોવા મળી હતી.
ઇસાબેલા આ પહેલા 2014માં બોલીવુડમાં પોતાની તકદીર અજમાવા આવી હતી પરંતુ ત્યારે તેનો સમય ન હતો.
સોશિયલ મીડિયા દ્વારા સલમાન ખાને ખુદ ઇસાબેલાને શાબાશી આપી છે અને કહ્યું કે તે તેના માટે ખૂબ જ ખુશ છે.
ભારતમાં કેટરીના કૈફ, શ્રદ્ધા કપૂર અને કરીના કપૂર આ પોપ્યુલર બ્રાન્ડનો ભાગ રહી ચૂકી છે અને હવે ઇસાબેલા આ બ્રાન્ડનો નવો ચહેરો છે.
તસવીરોમાં તમે હિન્દી સિનેમાની જાણીતી એક્ટ્રેસ કેટરીના કેફની બહેનને જોઈ શકો છે. કેટરીનાની બહેન ઇસાબેલા લેક્મેનો નવો ચહેરો બની ગઈ છે.