✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Twitter પર 100 મિલિયન ફોલોઅર્સ ધરાવતી પ્રથમ સેલિબ્રિટીઝ બની આ સિંગર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Jun 2017 05:51 PM (IST)
Twitter પર 100 મિલિયન ફોલોઅર્સ ધરાવતી પ્રથમ સેલિબ્રિટીઝ બની આ સિંગર
1

અત્યાર સુધીમાં તે 8540 ટ્વીટ કરી ચુકી છે, જેને દરરોજ હજારો લોકો લાઈક અને રીટ્વીટ કરી રહ્યા છે. કેટી પોતાના ટ્વીટર એકાઉંટથી 205 લોકોને ફોલો કરે છે જેમાં ધણા મોટા મીડિયા હાઉસ, સેલિબ્રિટી, નેતા અને ગાયકો સામેલ છે.

2

ખાસ વાત એ છે કે કેટી પેરી પ્રથમ એવી સેલિબ્રિટી છે જેના 100 મિલિયન ફોલોઅર્સ થયા છે.

3

અમેરિકી સંગીત પુરસ્કાર, પીપુલ્સ ચોઈસ પુરસ્કાર સહિત ધણા અન્ય પુરસ્કાર જીતનારી કેટી પેરીએ 2009માં ટ્વીટર પર જોડાઈ હતી.

4

ન્યૂયોર્ક: કેટી પેરીના સમર્થકો સમગ્ર વિશ્વમાં છે. કેટી પેરી કોઈના કોઈ કારણોસર હંમેશા વિવાદોમાં રહે છે. કેટી પેરીના ટ્વીટર પર 100 મિલિયન ફોલોઅર્સ થયા છે.

  • હોમ
  • મનોરંજન
  • Twitter પર 100 મિલિયન ફોલોઅર્સ ધરાવતી પ્રથમ સેલિબ્રિટીઝ બની આ સિંગર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.