✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ક્યારથી બંધ થશે અમિતાભ બચ્ચનનો શો ֹ‘કૌન બનેગા કરોડપતિ-10’, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Nov 2018 02:49 PM (IST)
1

મુંબઈઃ ટેલિવિઝનનો જાણીતો ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ને અમિતાભ બચ્ચનના ફેન્સ જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ ખૂબ પસંદ કરે છે. હાલમાં આ ગેમ શોની 10મી સીઝન ચાલી રહી છે. માટે સમયની સાથે આ શો ટીઆરપી ચાર્ટમાં ધીમે ધીમે ઉપર આવી રહ્યો છે.

2

આ વખતે કેબીસીની 10મી સીઝન 3 સપ્ટેમ્બર 2018ના રોજ ઓન એર થઈ હતી. આ વખતે શોની ટેગ લાઈન ‘કબ તક રોકોગે’ રાખવામાં આવી હતી. અમિતાભ બચ્ચને પણ આ શોને આમ આદમી માટે મહત્ત્વપૂર્ણ જણાવતા કહ્યું હતું કે, એક સામાન્ય વ્યક્તિ પરેશાનીઓ છતાં હંમેશા પ્રયત્ન કરતો રહે છે. માટે આ શોની ટેગ લાઈન આ રાખવામાં આવી છે.

3

હવે આ જાણીતા શોની આ સીઝન અંત તરફ આગળ વધી રહી છે. સોમવારથી શુક્રવાર સુધી પ્રસારીત થનારો શો 23 નવેમ્બરે ઓફ એર થઈ જશે. કહેવાય છે કે, આ શો બંધ થયા બાદ ચેનલ કેબીસી 10ની જગ્યાએ 2 નવી ડેલી શો લોન્ચ કરવા જઈ રહી છે. હવે એ જોવાનું છે કે, કેબીસી 10ની જગ્યાએ આ બન્ને સીરિયલોને દર્શકો કેટલી પસંદ કરે છે.

  • હોમ
  • મનોરંજન
  • ક્યારથી બંધ થશે અમિતાભ બચ્ચનનો શો ֹ‘કૌન બનેગા કરોડપતિ-10’, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.