ધોનીની ઓનસ્ક્રીન વાઈફનો આવો બોલ્ડ અંદાજ, આમની માસીને ડેટ કરતો સલમાન ખાન
આ સલમાનની પહેલી રિલેશનશીપ હતી. શાહીન કિયારાની માસી છે. કિયારાએ જણાવ્યું કે તેની મમ્મીએ જ શાહીન અને સલમાનની મુલાકાત કરાવી હતી. તે ઘણી વાર સલમાનના ઘરે લંચ પર પણ ગઈ છે.
કિયારા આ પહેલા ફગલી ફિલ્મમાં દેખાઈ હતી.
કિયારા અને સલમાન વચ્ચે પણ એક કનેક્શન છે. કિયારાના જણાવ્યા અનુસારસલમાન બહુ પહેલા શાહિન જાફરીને ડેટ કરતા હતા.
ભારતીય ટીમના કેપ્ટનની બાયોપિક ફિલ્મ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી રીલિઝ થઈ છે. જેને પ્રેક્ષકો તરફથી ઠીક-ઠીક પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં ધોનીની ભૂમિકા સુશાંતસિંહ રાજપૂત ભજવી રહ્યો છે, જ્યારે ધોનીની પ્રેમિકાની ભૂમિકા દિશા પટ્ટણી તેમજ સાક્ષી ધોનીનો રોલ કિયારા અડવાણી કરી રહી છે.
બહુ ઓછા લોકો જાણે છે કે કિયારા અડવાણી અભિનેતા અશોક કુમારની પ્રપૌત્રી છે. કિયારાનો જન્મ8 માર્ચ 1992માં મુંબઈમાં થયો હતો. તેના પિતા સિઁધી અને મા મુસ્લિમ છે અને તે અડધી બ્રિટીશ મૂળની છે.