કરે છે લોકોને હસાવીને લોટ-પોટ કરવાનું કામ, તસવીરો કરી દેશે મદહોશ
લેલેએ અમેરિકન હોરર ટીવી શો સ્ક્રીમની સેકન્ડ સીઝનમાં 7 મિનિટનો રોલ કર્યો હતો.
ફોર્બ્સના અંડર 30માં 30 મોસ્ટ એન્ટરટેનર લોકોના લિસ્ટમાં લેલે સામેલ થઈ હતી, જેમાં તેનો 8મો નંબર હતો.
2016માં લેલે પુનઃ ટાઈમ મેગેઝિનમાં ઈન્ટરનેટની 30 મોસ્ટ ઈન્ફ્લુએંશિયલ લોકોમાં સામેલ થઈ હતી.
2015માં ટાઈમ મેગેઝિનમાં લેલેને 30 મોસ્ટ ઇન્ફ્લુએશિયલ ટીંસની યાદીમાં સામેલ કરવામાં આવી હતી.
2013થી લેલે તેના કરિયર અને સોશિયલ મીડિયા બંને પર એક્ટિવ છે.
હવે તે ઈન્સ્ટા ક્વીન પણ બની ગઈ છે. 23 વર્ષીય લેલે વેનેઝુએલામાં જન્મી છે અને હવે લોસ એન્જેલિસ, કેલિફોર્નિયામાં રહે છે.
વિશ્વભરમાં તેની યૂટ્યૂબ વીડિયોઝ પણ સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. યૂટ્યૂબ પર તેને 6 મિલિયનથી વધારે અને ઈન્સ્ટાપર 21 મિલિયન ફોલોઅર્સ છે.
2017માં 22 વર્ષીય લેલે પોંસની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ વિશ્વભરમાં પસંદ કરવામાં આવી હતી. માશાબલના રિપોર્ટ મુજબ 2017માં તેની સ્ટોરી સૌથી વધારે જોવામાં આવી હતી.
લેલે જાણીતી કોમેડિયન છે. તેને ફોર્બ્સ અને ટાઇમ મેગેઝિન તરફથી બેસ્ટ એન્ટરટેનરના ખિતાબથી નવાજવામાં આવી ચૂકી છે.
આ સેલિબ્રિટી કોઈ નહીં પરંતુ ઈન્સ્ટા ક્વિન લેલે પોંસ છે. તે અમેરિકન ઈન્ટરનેટ પર્સનાલિટી અને એક્ટ્રેસ છે.