આ એક્ટરે 23 વર્ષમાં આપી છે માત્ર 3 બ્લોકબસ્ટર ફિલ્મ, પ્રોપર્ટી છે 200 કરોડથી વધુ
તાજેતરમાં બોબી દેઓલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જો 20 વર્ષની ઉંમરથી તેણે બોડી પર ધ્યાન આપ્યું હોય તો આજે તેની બોડી સૌથી શ્રેષ્ઠ હતો. બોબીએ 26 વર્ષની ઉંમરે ફિલ્મ બરસાતથી કરિયરની શરૂઆત કરી હતી. જે માટે તેને ફિલ્મફેર બેસ્ટ ડેબ્યૂ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોબીની ફિલ્મી કરિયર શરૂ થયાને 23 વર્ષ થઈ ચુક્યા છે. આ દરમિયાન માત્ર 3 ફિલ્મો જ બ્લોકબસ્ટર રહી છે. 2002 બાદ તેણે એક પણ હીટ ફિલ્મ નથી આપી અને થોડા વર્ષો પહેલા કામ મળવાનું પણ બંધ થઈ ગયું હતું.
તેમ છતાં બોબી આજે 205 કરોડની પ્રોપર્ટીનો માલિક છે. બોબી પાસે 3 લક્ઝરી કાર પણ છે, જેની કિંમત આશરે 5 કરોડ રૂપિયા છે. બોબી ફિલ્મો ઉપરાંત રેસ્ટોરાં બિઝનેસ પણ કરે છે.
મુંબઈઃ આશરે 4 વર્ષ સુધી બેકાર રહ્યા બાદ બોબી દેઓલ ફરીથી તેની કરિયર પાટે ચડાવી રહ્યો છે. હાલ તે આગામી ફિલ્મ હાઉસફુલ 4નું શૂટિંગ કરી રહ્યો છે. બોબીએ સલમાનની ફિલ્મ રેસ 3થી દમદાર વાપસી કરી છે. ફિલ્મ ભલે ફ્લોપ રહી હોય પરંતુ બોબીના કામની પ્રશંસા કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -