પોતાના નવા ફોટોશૂટમાં હોટ લાગી રહી છે બોલિવૂડની આ એક્ટ્રેસ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Nov 2016 10:41 AM (IST)
1
આ તસવીરોને લિઝા રે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
2
3
4
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ લીઝા રે સૌથી સેક્સી એક્ટ્રેસમાં સામેલ છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેની સુંદરતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ એક્ટ્રેસે તાજેતરમાં જ મેક્સિમ માટે એક નવું ફોટોશૂટ કરાવ્યું છે જેની ખૂબ ચર્ચા થઇ રહી છે.
5
થોડા સમય અગાઉ લિઝા રેએ પોતાના હોઠોની સર્જરીને લઇને ચર્ચામાં આવી હતી. જોકે બાદમાં લિઝા રેએ આ રિપોર્ટનું ખંડન કર્યુ હતું.
6
આ ફિલ્મથી લિઝા 13 વર્ષ બાદ હિન્દી ફિલ્મોમાં પાછી ફરી હતી.
7
આ વર્ષે લિઝા રે ફિલ્મ ઇશ્ક ફોરએવરમાં જોવા મળી હતી.
8
આ તસવીરોને જોઇને તમે એક્ટ્રેસની ઉંમરનો અંદાજ લગાવી શકશો નહીં.