હાલ માધુરી દિક્ષિત ફિલ્મોથી દુર છે, પણ તે પોતાના કામને લઇને હંમેશા સોશ્યલ મીડિયા પર ચર્ચામાં રહ્યાં કરે છે. માધુરીએ 20 વર્ષ પહેલા પોતાના પતિ ડૉક્ટર શ્રીરામ નેને સાથે તેને લગ્ન કર્યા હતા. આજે તેના 20 વર્ષ પુરા થઇ ગયા છે.
20મી મેરેજ એનિવર્સરી પ્રસંગે માધુરી એક તસવીર પૉસ્ટ કરી છે, જેમાં લખ્યુ છે "સોલમેટ્સ ફોરએવર", તસવીરમાં માધુરી પતિ નેને સાથે ન્યૂડ અંદાજમાં દેખાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, માધુરી દિક્ષિત અને ડૉક્ટર નેનેના લગ્ન 18 ઓક્ટોબર, 1999ના રોજ થયા હતા.