✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બાહુબલીને ટક્કર આપી શકે છે આ ફિલ્મ, પ્રથમ દિવસે કરી 50 કરોડની કમાણી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Sep 2017 07:37 AM (IST)
બાહુબલીને ટક્કર આપી શકે છે આ ફિલ્મ, પ્રથમ દિવસે કરી 50 કરોડની કમાણી
1

જણાવીએ કે, સ્પાઈડર ભારતમાં 60 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. હાલમાં તે 300 થિયેટર્સમાં ચાલી રહી છે. આ ફિલ્મને તમિલ, તેલુગુની સાથે મલયાલમ, કન્નડ અને અરબી ભાષામાં પણ રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મ મેંરકુલ પ્રીત સિંહ અને એસ જે સૂર્યા પણ જોવા મળી રહ્યા છે.

2

સ્પાઈડરે આંધ્રપ્રદેશ ઉપરાંત અમેરિકામાં પણ ખૂબ લોકપ્રિયતા મેળવી છે. એનટીઆર સ્ટારર ફિલ્મ જય લવ કુશ બાદ હવે સાઉથ ઇન્ડિયાની આ ફિલ્મ અમેરિકાના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. સ્પાઈડરમાં મહેશ બાબુની ભૂમિકા રસપ્રદ છે. આર મુરુગાદોસના નિર્દેશનમાં બનેલ સ્પાઈડરે પ્રથમ દિવસે અમેરિકામાં 10 લાખ ડોલર (6.5 કોરડ રૂપિયા)ની કમાણી કરી છે. આ ફિલ્મ 120 કરોડના ખર્ચે બની છે. ફિલ્મે આગળ પણ આવી જ કમાણી કરી તો બાહુબલી અને દંગલનો રેકોર્ડ તોડી શકે છે.

3

નવી દિલ્હીઃ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબૂની ફિલ્મ ‘સ્પાઈડર’ બુધવારે રિલીઝ થઈ. મિડ વીક રિલીઝ થયેલ આ ફિલ્મનું ઓપનિગં ડે ધમાકેદાર રહ્યો. સ્પાઇડરે પ્રથમ દિવસે વર્લ્ડવાઈડ 50 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી છે. આ સાઈન્સ ફિક્શન ફિલ્મ છે, જેમાં મહેશ બાબૂ એક્શન કરતાં જોવા મળે છે.

  • હોમ
  • મનોરંજન
  • બાહુબલીને ટક્કર આપી શકે છે આ ફિલ્મ, પ્રથમ દિવસે કરી 50 કરોડની કમાણી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.