બોલ્ડ અંદાજમાં વર્કઆઉટ માટે નિકળી મલાઈકા અરોરા, જુઓ હોટ તસવીરો
ફિટનેસની સાથે-સાથે મલાઈકા પોતાની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. મલાઈકા અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા સમય પહેલા જ મલાઈકાએ મુંબઈમાં એક યોગા સેન્ટર પર ચાલુ કર્યું છે.
પોતાની ફિટનેસને કારણે બોલીવૂડમાં જાણીતી મલાઈકા હંમેશા ફેન્સને ફિટનેસ માટે પ્રેરિત કરે છે.જિમમાં એક્સરસાઈઝની સાથે મલાઈકા યોગા પણ કરે છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફિટનેસના કારણે ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતો ચહેરો બની ગઈ છે. મલાઈકા બોલ્ડ અને હોટ અંદાજના કારણે સતત ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરા આજે સવારે મુંબઈમાં જોવા મળી હતી. મલાઈકાની આ તસવીરો સવારે ક્લિક કરવામાં આવી જ્યારે અભિનેત્રી વર્કઆઉટ માટે જઈ રહી હતી.
મલાઈકા અરોરા બ્લેક આઉટફિટમાં ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી. મલાઈકાએ કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા. મલાઈકાના ફેન્સ પણ તેની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે. બ્લેક આઉટફિટમાં મલાઈકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -