મુંબઈ: ટીવીની હોટ એક્ટેસ મોનાલિસાના ફેન્સની સંખ્યા લાખોમાં છે. મોનાલિસા પોતાના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. મોનાલિસાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ખૂબ હોટ અંદાજમાં એક્સરસાઈઝ કરતી જોવા મળે છે. મોનાલિસાનો આ વીડિયો ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યો છે.


આ પહેલા પણ મોનાલિસાએ બ્લેક બિકિનીમાં પૂલમાં મસ્તી કરતી જોવા મળી હતી. મોનાલિસા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. બિગ બોસમાંથી નિકળ્યા બાદ મોનાલિસા તેની બોલ્ડ તસવીરો માટે સતત ચર્ચામાં રહે છે.


મોનાલીસા બિગ બોસ 10 અને નચ બલિયે પછી થોડા સમય માટે ગાયબ થઇ ગઈ હતી. તે બંગાળી વેબ સિરીઝ દુપુર ઠાકુરપો 2 માં સેક્સી અવતારમાં જોવા મળી હતી.