Naga Chaitanya Home:સામંથા રૂથ પ્રભુથી અલગ થયા બાદ નાગા ચૈતન્યનું સંપૂર્ણ ધ્યાન તેના કામ પર છે. તાજેતરના અહેવાલો અનુસાર નાગા ચૈતન્યએ હૈદરાબાદમાં એક નવું ઘર ખરીદ્યું છે જેની કિંમત 15 કરોડ રૂપિયા છે. તે હવે આ ઘરમાં શિફ્ટ થઈ ગયો છે. અગાઉ તે હોટલમાં રોકતો હતો.