તનુશ્રી મામલે નાના પાટેકરે પ્રથમ વખત મીડિયા સમક્ષ આપ્યું નિવેદન, જાણો શું બોલ્યા
આ પહેલા નાના પાટેકર તનુશ્રીને કાયદાકીય નોટીસ મોકલી ચૂક્યાં છે. તનુશ્રીએ પણ નાનના પાટેકર સામે ફરીયાદ નોંધાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે નાના પાટેકરે પોતાના ઘરે પત્રકાર પરિષદ બોલવી હતી. પરંતુ બાદમાં તે રદ્દ કરવામાં આવી હતી. પરંતુ છતાં પણ નાના પાટેકરના ઘરની બહાર મોટી સંખ્યમાં પત્રકારો ઉપસ્થિત હતા. જેના કારણે તેઓ બહાર આવ્યા અને પોતાની વાત મીડિયા સમક્ષ મૂકી હતી.
મુંબઈ: નાના પાટેકરે તનુશ્રી દત્તા વિવાદ મામલે પ્રથમ વખતત મીડિયા સમક્ષ જવાબ આપ્યો છે. નાના પાટેકરે કહ્યું, જે ખોટુ છે તે ખોટું છે. નાના પાટેકરે પોતાના ઘરે મીડિયાને બોલાવી કહ્યું, તેઓ આ મામલે અત્યાર સુધી મૌન હતા કારણ કે તેમના વકીલે તેમને મૌન રહેવાનું કહ્યું હતું. તેમણે કહ્યું, જે 10 વર્ષ પહેલા જે સત્ય હતું તે આજે પણ સત્ય છે. એવું નથી કે આટલા વર્ષો બાદ સત્ય બદલાઈ ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -