Neha Malik: ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકા આજકાલ ખુબ ચર્ચામાં છે, સોશ્યલ મીડિયા પર પોતાના નવા નવા લૂક અને ફોટોશૂટની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સની વચ્ચે લાઇમલાઇટમાં રહે છે. આ કડીમાં હવે તેને વધુ એક શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે, જે ખુબ વાયરલ થઇ રહ્યું છે. આમાં તેનો ક્યૂટની સાથે સાથે સેક્સી લૂક પણ સામે આવ્યો છે. 


ખરેખરમાં, નેહા મલિકે (Neha Malik) પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ અલગ ફોટોશૂટ કરાવતી દેખાઇ રહી છે, આમાં તે એક પછી એક કેમેરાની સામે સેક્સી પૉઝ આપી રહી છે. 






ઇન્ટરનેટ પર અત્યારે બોડીકોન ડ્રેસમાં નેહા મલિક ખૂબ જ હૉટ લાગી રહી છે. તેને બ્રાઉન કલરનો ડ્રેસ પહેરેલો છે, પોતાના લૂકને કમ્પેલેટ કરવા માટે એક્ટ્રેસે લાઇટ મેકએપ, પિન્ક લિપસ્ટિક અને ચોટલી વાળી છે. આ ડ્રેસમાં એક્ટ્રેસની અદાઓની સાથે સાથે તેનુ સેક્સી ફિગર પણ ફ્લૉન્ટ થઇ રહ્યું છે. આ તસવીરો પર ફેન્સ જોરદાર કૉમેન્ટ અને લાઇક્સ આપી રહ્યાં છે.  






નેહા મલિક પોતાની ગ્લેમરસ લાઇફસ્ટાઇલથી તમામ ભોજપુરી એક્ટ્રેસને પાછળ છોડે છે. નેહા મલિક ઈન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહે છે. તમને જણાવી દઈએ કે નેહાએ વર્ષ 2012માં મોડલિંગ દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અભિનેત્રી હવે સોશિયલ મીડિયા સ્ટાર પણ બની ગઈ છે.