Oscars 2026 Winners List: 2026નો ઓસ્કર લોસ એન્જલસના હોલિવૂડના પ્રતિષ્ઠિત ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો. 98મા એકેડેમી એવોર્ડ્સ માટે નોમિનેશન જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવ્યા હતા. કોમેડિયન કોનન ઓ'બ્રાયને 2025ના ઓસ્કારના હોસ્ટ તરીકે પદાર્પણ કર્યું હતું અને સતત બીજા વર્ષે 2026ના ઓસ્કારને હોસ્ટ કર્યા હતા. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં વિશ્વભરના ફિલ્મ સ્ટાર્સે રેડ કાર્પેટ પર પોતાના ગ્લેમરસ લુક્સ રજૂ કર્યા હતા. ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરાએ પણ એવોર્ડ રજૂ કર્યો હતો. આ વર્ષે "સિનર્સ" અને "વન બેટલ ઓફ અધર" એવોર્ડ્સમાં દબદબો રહ્યો છે. અનેક કેટેગરીમાં એવોર્ડ જીત્યા છે. તમે ઓસ્કર 2026ના વિજેતાઓની સંપૂર્ણ યાદી અહીં જોઈ શકો છો.

Continues below advertisement
Continues below advertisement

ઓસ્કાર 2026 ના વિજેતાઓની સંપૂર્ણ યાદી

બેસ્ટ અભિનેતા - માઈકલ બી. જોર્ડન - સિનર્સ

બેસ્ટ અભિનેત્રી - જેસી બકલે - હેમનેટ

બેસ્ટ સપોટિંગ એક્ટર- શૉન પેન, વન બેટલ આફ્ટર અધર

બેસ્ટ સપોટિંગ એક્ટ્રેસ - એમી મેડિગન, વેપન્સ

બેસ્ટ ઓરિજનલ સ્ક્રીનપ્લે - રયાન કૂગલર, સિનર્સ

બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે - પોલ થોમસ એન્ડરસન, વન બેટલ આફ્ટર અધર

બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ - કે-પોપ ડેમન હન્ટર્સ

બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ - ધ ગર્લ હૂ ક્રાઇડ પર્લ્સ

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન - કેટ હોલી, ફ્રેન્કેસ્ટાઇન

બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઇલિંગ - માઇક હિલ, જોર્ડન સેમ્યુઅલ, ક્લિઓના ફ્યુરી, ફ્રેન્કેસ્ટાઇન

બેસ્ટ કાસ્ટિંગ - કેસેન્ડ્રા કુલુકુંડિસ, વન બેટલ આફ્ટર અધર

બેસ્ટ લાઇવ-એક્શન શોર્ટ ફિલ્મ (ટાઈ) - ધ સિંગર્સ એન્ડ ટુ પીપલ એક્સચેન્જિંગ સલાઈવા

બેસ્ટ ડૉક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ - ઓલ ધ એમ્પ્ટી રૂમ્સ

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન - ફ્રેન્કેસ્ટાઇન

બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ - અવતાર: ફાયર એન્ડ એશ

બેસ્ટ ડૉક્યુમેન્ટરી- 'મિસ્ટર. નોબડી અગેન્સ્ટ પુતિન

બેસ્ટ સાઉન્ડ - F1

બેસ્ટ ફિલ્મ એડિટિંગ - વન બેટલ ઓફ અધર, એન્ડી જર્ગેનસેન

બેસ્ટ સિનેમેટોગ્રાફી - સિનર્સ

બેસ્ટ ઓરિજનલ સોંગ - ગોલ્ડન - કે-પોપ ડેમન હન્ટર્સ ગીત

બેસ્ટ ડિરેક્ટર - પોલ થોમસ એન્ડરસન - વ્હેન ધ બેટલ આફ્ટર અધર

બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ - સેન્ટિમેન્ટલ વેલ્યુ

બેસ્ટ પિક્ચર- વન બેટર આફ્ટર અધર

બેસ્ટ સિનેમેટોગ્રાફી - ઓટમ ડુરલ્ડ આર્કાપૉ - સિનર્સ