✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ડિવોર્સી અને એક પુત્રની માતા છે આ પાકિસ્તાની એક્ટ્રેસ, રણવીર કપૂર સાથે મળી હતી જોવા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Sep 2017 03:38 PM (IST)
1

શોર્ટ વ્હાઈટ ડ્રેસમાં માહિરા ખુબજ બોલ્ડ અંદાજમાં નજર જોવા મળી હતી, આ તસવીરોના કારણે માહિરાને ટ્રોલ કરવામાં આવી રહી છે. એવામાં રણવીર માહિરાને ડેટ કરી રહ્યો છે તેવી ચર્ચા પણ જાગી છે.

2

માહિરાએ 2006થી કરિયરની શરૂઆત કરી હતી. અનેક ટીવી શૉને હોસ્ટ કરી ચુકી માહિરાએ જોત જોતામાં ટીવીનો પ્રખ્યાત ચેહરો બની ગઈ. 2011માં તેને ફિલ્મ ‘બોલ’માં સપોર્ટિંગ ભૂમિકા મળી હતી. તેને ખરી ઓળખ ‘હમસફર’ નામના ટીવી શૉથી મળી હતી જેમાં ફવાદ ખાન સાથે જામી ગઈ હતી.

3

માહિરા પોતાની પ્રોફેશનલ લાઈફ સાથે સાથે માહિરા પોતાની અંગત જીવનના કારણે ચર્ચામાં રહી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, 2006માં લૉસ એંજિલિસમાં માહિરાની મુલાકાત અલી અસ્કરી નામના વ્યક્તિ સાથે થઈ હતી.બંનેમાં મિત્રતા વધી ગઈ હતી ત્યાર માહિરાના પરિવારને તેના લગ્નથી નાખુશ હોવાથી પરિવાર વિરુદ્ધ જઈ 13 જુલાઈ, 2007માં અલી સાથે લગ્ન કરી લીધા હતા.

4

નવી દિલ્લી: હાલમાંજ બોલીવુડ અભિનેતા રણવીર કપૂર અને પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાનની કેટલીક તસવીરો સોશલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીરોમાં રણવીર અને માહિરા ન્યૂયોર્કના એક હોટલની બહાર સ્મોકિંગ કરતા નજર આવ્યા હતા.જો કે, પ્રાપ્ત માહિતી અનુસાર માહિરા તલાકશુદા અને એક પુત્રની માતા પણ છે.

5

લગભગ આઠ વર્ષ સાથે રહ્યા બાદ 2015માં માહિરા અને અલી તલાક થયો હતો. માહિરાનો આઠ વર્ષનો એક પુત્ર પણ છે, માહિરા તેના પુત્રની તસવીરો સોશલ મીડિયા વારંવાર શેર કરતી હોય છે.

6

ખુબજ ઓછા લોકો જાણે છે માહિરાની ગણના સૌથી લોકપ્રિય એને મોંઘી પાકિસ્તાની અભિનેત્રીમાં થાય છે.

7

32 વર્ષીય માહિરા આ વર્ષે શાહરુખ ખાનની ફિલ્મ રઈસમાંથી બોલીવુડ ડેબ્યૂ કર્યુ છે. જો કે, ઉરી હુમલા બાદ સ્ટાર્સમાં લાગેલા પ્રતિબંધના કારણે માહિરા ભારત આવીને પોતાના ફિલ્મને પ્રમોટ નથી કરી શકી.

  • હોમ
  • મનોરંજન
  • ડિવોર્સી અને એક પુત્રની માતા છે આ પાકિસ્તાની એક્ટ્રેસ, રણવીર કપૂર સાથે મળી હતી જોવા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.