✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શ્રીદેવીના મોત પર દુનિયાભરમાં શોકની લહેર, પાકિસ્તાની ચેનલે આ રીતે આપી શ્રદ્ધાંજલિ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Feb 2018 12:43 PM (IST)
શ્રીદેવીના મોત પર દુનિયાભરમાં શોકની લહેર, પાકિસ્તાની ચેનલે આ રીતે આપી શ્રદ્ધાંજલિ
1

શ્રીદેવીના નિધનથી બૉલીવુડ ગમગીન છે અને તેમના પરિવારની હાલત ખરાબ છે, બીજીબાજુ શ્રીદેવીના ફેન્સ દેશ પાકિસ્તાન, જાપાન અને સિંગાપુરમાં તેના નિધનનો શોક મનાવે છે. પાકિસ્તાનના પત્રકાર હામિદ મીરે શ્રીદેવીના મોત પર સમાચાર બાદ ટ્વીટ કરતા લખ્યું પાકિસ્તાનની જિઓ ચેનલમાં હેડલાઇન્સ ચાલું થવાના 5 મિનીટ સુધી શ્રીદેવીને એક ટ્રિબ્યૂટ આપવામાં આવ્યું છે.

2

3

4

આ વાતની સંભાવના છે કે શ્રીદેવીનો પાર્થિવ દેહ આજે ભારત લાવવામાં આવી શકે છે, પણ હજુ એ સ્પષ્ટ નથી. શ્રીદેવીના મોતનો કેસ સરકારી વકીલને સોંપવામાં આવ્યો છે તેની પરમીશન બાદ જ પાર્થિવ શરીરને દેશ લાવી શકાશે.

5

6

નોંધનીય છે કે, બૉલીવુડ એક્ટ્રેસ શ્રીદેવીનું 24 ફેબ્રુઆરીએ દુબઇ મોત થયું હતું, સોમવારે આઇ પૉસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, શ્રીદેવીના મોતનું કારણ એક્સિડેન્ટલ છે. તેના શરીરમાં આલ્કોહૉલની માત્રા હતી. હજુ સુધી તેનો પાર્થિવ દેહ દુબઇથી મુંબઇ નથી લાવવામાં આવ્યો.

7

નવી દિલ્હીઃ શ્રીદેવી શનિવારે રાત્રે દુબઇમાં 54 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું, દુબઇમાં એક પારિવારિક લગ્નમાં હાજરી આપવા ગયેલી શ્રીદેવીના મોતનું કારણ હોટલના બાથટમમાં ડુબવાના કારણે થયું હોવાનું બતાવવામાં આવી રહ્યું છે, આ સમાચારથી દેશ જ નહીં વિદેશોમાં પણ શ્રીદેવીને ફેન્સ શોકમાં છે. પાકિસ્તાનની એક ચેનલે શ્રીદેવીના મોત પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.

8

શ્રીદેવી માત્ર ભારતમાં જ નહીં પણ પાકિસ્તાનથી લઇ સિંગાપુર સુધી ફેમસ રહી, સિંગાપુની એક ફેમસ રેસ્ટૉરન્ટમાં હુબહુ શ્રીદેવીની ઝલક વાળી એક ઢીંગલી મુકવામાં આવી છે જેને જોવા દુરદુરથી લોકો આવે છે. વળી જાપાનમાં શ્રીદેવીનો અલગ જ ક્રેઝ છે.

  • હોમ
  • મનોરંજન
  • શ્રીદેવીના મોત પર દુનિયાભરમાં શોકની લહેર, પાકિસ્તાની ચેનલે આ રીતે આપી શ્રદ્ધાંજલિ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.