ઈરફાન ખાન સાથેની ફિલ્મ ‘તકદુમ’ માં જોવા મળશે પરિણીતી ચોપરા
abpasmita.in
Updated at:
26 Sep 2016 10:43 PM (IST)
NEXT
PREV
મુંબઈ: બોલીવુડની અભિનેત્રી પરિણીતી ચોપરા હોમી અદજાનિયાની આગામી ફિલ્મ ‘તકદુમ’ માં અભિનેતા ઈરફાન ખાન સાથે જોવા મળશે.
પરિણીતિએ કહ્યું તે એકદમ ડરેલી છે, સાથે ઉત્સાહિત પણ છે. તેણે કહ્યું ઈરફાન ખાન એક ગ્લોબલ આઈકોન છે, બોલીવુડમાં તેને પોતાના કામને લઈને ઓળખવામાં આવે છે. બોલીવુડના ટોચના અભિનેતાઓમાં ઈરફાનની ગણતરી થાય છે. સેટ પર તેમની સાથે કામ કરવાની મજા આવશે.
શુધ્ધ દેશી રોમાંસની જોડી પરિણીતી અને સુષાંત સિંહ રાજપૂત ત્રણ વર્ષ બાદ ‘તકદુમ’ માં સાથે જોવા મળશે. આ ફિલ્મનું શુંટિગ નવેમ્બરમાં શરૂ થશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -