મુંબઈઃ કઈ હોટ હીરોઈને રોડ પરના ફ્રુટવાળા પાસેથી ખરીદ્યાં ફ્રુટ? જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Feb 2017 10:51 AM (IST)
1
2
3
તસવીરમાં જોતા જ ખબર પડે છે કે વેન્ડર સાથે ભાવતાલ કરી રહી છે. મલાઈકા બાંદ્રામાં કોઈની રાહ જોઈ રહી હતી. તે દરમિયાન તે ફોન પર વાત કરતાં જોવા મળી હતી. તે હંમેશાની જેમ જ પોતાના લુક્સમાં ખૂબ જ સેક્સી અને સુંદર લાગતી હતી.
4
હાલમાં મલાઈકા અરોરા ખાન બાન્દ્રા સ્થિત રેન્સોરાં કિચન ગાર્ડનની બહાર જોવા મળી હતી. ત્યાં તેમણે સ્ટ્રોબરી ખરીદતા જોવા મળી. મલાઈકાએ અહીં સામાન્ય મહિલાની જેમ જ લારીવાલા સાથે ભાવતાલ કર્યા હતા.
5
નવી દિલ્હીઃ મલાઈકા અરોરા ખાન કોઈ સ્ટાર અન્ય સ્ટીરની જેમ સ્ટ્રીટ વેન્ડર અથવા રસ્ટા પર લાગી લગાવનારા પાસેથી કંઈપણ ખરીદવામાં ખટકાચ અનુભવતી નથી.