✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઐશ્વર્યાને મેરીલ સ્ટ્રીપ એવોર્ડથી કરાઈ સન્માનિત, દીકરી આરાધ્યા પણ હતી સાથે, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Sep 2018 08:14 PM (IST)
1

2

3

4

આ સમારોહ દરમિયાન તેની માતા વૃંદા રાય અને દીકરી આરાધ્યા પણ સાથે હતી.

5

ટ્રોફી સાથે ઐશ્વર્યા અને આરાધ્યા.

6

સમારંભ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચને અબ્બૂ જાની અને સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા બ્લેક કલરના ગાઉનમાં નજરે પડી હતી. ગાઉન પર ગોલ્ડન વર્ક કરેલું હતું.

7

વોશિંગ્ટન ડીસીઃ બોલીવુડ એક્ટ્રેસ અને બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય બચ્ચનનું અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં આયોજિત ફર્સ્ટ વુમન ફિલ્મ એન્ડ ટેલિવિઝન(WIFT) ઈન્ડિયા એવોર્ડમાં મેરીલ સ્ટ્રીપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

8

બોલીવુડ અને હોલીવુડમાં આપેલા યોગદાન બદલ અભિનેત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.

  • હોમ
  • મનોરંજન
  • ઐશ્વર્યાને મેરીલ સ્ટ્રીપ એવોર્ડથી કરાઈ સન્માનિત, દીકરી આરાધ્યા પણ હતી સાથે, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.