✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રિયંકા ચોપડા-નિક જોનાસના રિસેપ્શનમાં પહોંચ્યા PM મોદી, લગ્નની પાઠવી શુભેચ્છા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Dec 2018 10:52 PM (IST)
1

2

3

4

રિસેપ્શનમાં પ્રિયંકા સાથે તેના સસુર પૉલ જોનાસ, સાસુ ડેનિસ જોનાસ, માતા મધુ ચોપડા સહિત સમગ્ર પરિવાર નજર આવ્યો હતો.

5

6

7

8

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા અને નિક જોનાસે પહેલી અને બીજી ડિસેમ્બરે જોધપુરના ઉમ્મેદ પેલેસમાં ખ્રિસ્તી અને હિંદુ રીતિ રિવાજોથી લગ્ન કર્યા હતા.

9

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્ન બાદ મંગળવારે દિલ્હીમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ મહેમાન બન્યા હતા. પીએમ મોદીએ આ નવપરણિત કપલને શુભકામના પાઠવી હતી.

10

પ્રિયંક અને નિકના રિસેપ્શનની કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • પ્રિયંકા ચોપડા-નિક જોનાસના રિસેપ્શનમાં પહોંચ્યા PM મોદી, લગ્નની પાઠવી શુભેચ્છા
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.