આ એક્ટ્રેસે ન્યૂડ તસવીર પોસ્ટ કરી માગ્યું કેપ્શન લોકોએ કરી ગંદી ગંદી કોમેન્ટ્સ
પૂનમ સોશલ મીડિયા પર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે અને ટ્રોલ પણ થતી રહે છે.
જો કે વર્ષ 2016માં ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડ કપ જીતી હતી ત્યારે સેમી ન્યૂડતો થઈજ હતી અને તેણે સોશલ મીડિયા પર તસવીરો પણ શેર કરી હતી.
પૂનમ 2013માં ‘નશા’ ફિલ્મમાં નજર આવી હતી. જેમાં તેણે ખૂબજ બોલ્ડ સીન આપ્યા હતા પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ ચાલી નથી.
વર્ષ 2011માં વિશ્વકપને લઈને પૂનમે કહ્યું હતું કે જો ભારત વર્લ્ડ કપ જીતશે તો ન્યૂડ થશે. તેણે બીસીસીઆઈને પત્ર પણ લખ્યો હતો પણ બીસીસીઆઈએ ફગાવી દીધો હતો અને આવી કોઈ પરવાનગી આપી નથી.
વર્ષ 2011માં વિશ્વકપને લઈને પૂનમે કહ્યું હતું કે જો ભારત વર્લ્ડ કપ જીતશે તો ન્યૂડ થશે. તેણે બીસીસીઆઈને પત્ર પણ લખ્યો હતો પણ બીસીસીઆઈએ ફગાવી દીધો હતો અને આવી કોઈ પરવાનગી આપી નથી.
સ્ટ્રિપ ક્વીન ઓફ ઈન્ડિયાના નામથી જાણીતી પૂનમ પ્રથમ વખત એક વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં આવી હતી.
મુંબઇ: પોતાની બોલ્ડ તસ્વીરોના કારણે સતત વિવાદોમાં રહેતી પૂનમ પાંડે ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તેણે સોશલ મીડિયા પર પોતાની ટોપલેશ તસવીરો શેર કરીને સનસનાટી મચાવી છે.
પૂનમે લખ્યું કે મને આ તસવીર માટે એક કેપ્શન આપો. તેના બાદ સોશલ મીડિયા યૂઝર્સે તસવીર પર ગંદી ગંદી કંમેટ્સ કરવા શરૂ કરી દીધું હતી.
પૂનમ પાંડેએ આ તસવીર ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે. પૂનમે પોતાની ટોપલેસ તસ્વીરો શેર કરીને પોતાના ફેન્સ પાસે કેપ્શન માંગ્યું છે.