દેશી અંદાજમાં હાથમાં બીડી લઈ પૂનમ પાંડેનું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Nov 2018 05:05 PM (IST)
1
સોશિયલ મીડિયા પર પૂનમનો આ હોટ અને દેશી અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.
2
આ ફોટોશૂટમાં પૂનમ પાંડે લહેંગા ચોલીમાં જોવા મળી રહી છે. દેશી અંદાજમાં પૂનમ હાથમાં બીડી લઈને હોટ પોઝ આપતી જોવા મળે છે.
3
પૂનમ પાંડેએ હાલમાં જ ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. પૂનમ આ હોટ ફોટોશૂટમાં દેશી અંદાજમાં જોવા મળી રહી છે.
4
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ કમાલ નથી કરી શકી પરંતુ ફિલ્મમાં પૂનમ પાંડેના હોટ અને બોલ્ડ અવતારના કારણે ખૂબ ચર્ચા થઈ રહી છે.
5
હાલમાં જ પૂનમ પાંડેની ફિલ્મ જર્ની ઓફ કર્મા રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં પૂનમ પાંડે શક્તિ કપૂર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી.
6
મુંબઈ: પોતાના હોટ અંદાજના કારણે જાણીતી પૂનમ પાંડે ફરી એક વાર ફેન્સનું દિલ ધડકાવવા માટે તૈયાર છે.