Happy B'day PC! પ્રિયંકાએ મિત્રો સાથે કરી પાર્ટી, શેર કરી તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Jul 2016 03:18 PM (IST)
1
પ્રિયંકા ચોપરા અમેરિકામાં 33મો જન્મદિવસ ઉજવી રહી છે. પ્રિયંકા ક્વોટિંકો 2નું શૂટિંગ લોસ એંજલસમાં કરી રહી છે. જ્યાં પ્રિયંકાને તેના યુનિટ અને સહકર્મીઓને મિડનાઈટ સરપ્રાઈઝ પાર્ટી આપી હતી. પ્રિયંકાના સાથી સ્ટાર્સે ટ્વિટર અને ઈંસ્ટાગ્રામ પર આ સેલિબ્રેશનની તસવીરો શેર કરી હતી.
2
3
4
5