✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લગ્ન બાદ નામ બદલ્યું, 'પ્રિયંકા ચોપરા જોનાસ' થઈ દેશી ગર્લ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Dec 2018 09:00 PM (IST)
1

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા-નિક જોનાસે જોધપુરના ઉમ્મેદ ભવનમાં ક્રિશ્ચિયન અને હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. આ ગ્રાન્ડ વેડિંગની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

2

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નામ બદલીને પ્રિયંકા ચોપરા જાનાસ કરી દિધુ છે. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં કોઈએ એક જેકેટ પહેરી છે. આ જેકેટની પાછળ Mrs Jonas નામ લખ્યું છે. ચર્ચા ચાલી રહી છે કે પ્રિયંકાએ Mrs Jonas નામની જેકેટ પહેરી છે. આ સાથે જ પ્રિયંકાના મંગલસૂત્ર અને મહેંદીની ક્લોજ તસવીરો પણ ઝડપથી વાયરલ થઈ રહી છે.

3

મુંબઈ: પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ લગ્ન બાદ પણ ચર્ચામાં છે. હાલમાં જ બંનેએ દિલ્હીમાં રિસેપ્શન આપ્યું હતું, જેમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ હાજરી આપી હતી. લગ્ન બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાનું નામ બદલ્યું છે. પ્રિયંકા હવે પ્રિયંકા ચોપરા જોનાસ બની ગઈ છે.

  • હોમ
  • મનોરંજન
  • લગ્ન બાદ નામ બદલ્યું, 'પ્રિયંકા ચોપરા જોનાસ' થઈ દેશી ગર્લ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.