પ્રિયંકા ચોપરાને સમ્માનિત કરશે ઈનસ્ટાઈલ મેંગેઝીન
abpasmita.in
Updated at:
24 Sep 2016 10:02 PM (IST)
NEXT
PREV
મુંબઈ: ભારતમાં સૌથી વધારે કમાણી કરનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરાને ઓક્ટોબરમાં બીજા વાર્ષિક મહોત્સવમાં ઈનસ્ટાઈલ મેંગેઝીન પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે. જાણકારી મુજબ પ્રિયંકા હૉલીવુડ સ્ટાર નિકોલ કિડમેન અને ડિઝાઈનર ટૉમ ફોર્ડ સહિત ઈનસ્ટાઈલ મેગેઝીનના અન્ય સમ્માનોમાં જોડાશે.
ઈનસ્ટાઈલ પુરસ્કારથી અભિનેતા, અભિનેત્રી અને કલાકારોને સમ્માનિત કરવામાં આવશે. જે રેડ કાર્પેટ પર જોવા મળશે.
પ્રિયંકાને નિર્ણાયક સ્ટાઈલ સ્ટાર પુરસ્કારથી સમ્માનિક કરવામાં આવશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -