✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રિયંકા ચોપડાએ લગ્નને લઈ કર્યો ખુલાસો, ક્હ્યું આ વાતથી નારાજ હતી મારી માતા, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Jan 2019 07:32 AM (IST)
1

પ્રિયંકાએ કહ્યું કે, મારી માતા ઇચ્છતી હતી કે હું એક પાર્ટી રાખું. આ પાર્ટીમાં આશરે 15000 લોકોને બોલાવવામાં આવે. માતા ઇચ્છતી હતી કે દીકરીના લગ્ન છે. તેથી દરેક નજીકના વ્યક્તિને લગ્નનું આમંત્રણ આપવું જરૂરી છે. પરંતુ મેં આમ કર્યું નહોતું. આ વાતને લઈ માતા નારાજ હતી.

2

પ્રિયંકાએ એલિન ડિઝેનરસના જાણીતા ચેટ શોમાં જણાવ્યું કે, આ લગ્નમાં અમે 200 મહેમાનોને જ બોલાવ્યા હતા, જેમાં પરિવારના જ લોકો મોટાભાગે સામેલ થયા હતા. મેં લગ્નમાં બધાને કેમ ન બોલાવ્યા તે વાતથી મારી માતા નારાજ હતી. તે મને કહેતી હતી કે તે તારા હેર ડ્રેસર, જ્વેલરી ડિઝાઇનરને કેમ ન બોલાવ્યા.

3

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાના અમેરિકન સિંગર નિક જોનાસ સાથેના લગ્ન વર્ષ 2018ના સૌથી ચર્ચિત લગ્નો પૈકીના એક હતા. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં થયેલા લગ્ન 3 દિવસ સુધી ચાલ્યા હતા. પરંતુ આ લગ્નમાં પ્રિયંકા ચોપડાની માતા મધુ ચોપડા તેનાથી નારાજ હતી. આ વાતનો ખુલાસો પ્રિયંકાએ પ્રથમ વખત કર્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • પ્રિયંકા ચોપડાએ લગ્નને લઈ કર્યો ખુલાસો, ક્હ્યું આ વાતથી નારાજ હતી મારી માતા, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.