✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રિયંકા-નિકના લગ્નનું કાઉન્ટડાઉન શરૂ, મુંબઇમાં સજાવવામાં આવ્યો પ્રિયંકાનો ફ્લેટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Nov 2018 08:51 PM (IST)
1

પ્રિયંકા ચોપરાના મુંબઈ સ્થિત ઘરને રોશનીથી સજાવવામાં આવ્યું છે. જોધપુરમાં યોજાનારા લગ્નમાં પ્રિયંકા-નિક હેલિકોપ્ટરથી ઉમ્મેદ ભવનમાં એન્ટ્રી કરવાના છે.

2

મુંબઈ :પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નિક લગ્ન માટે ભારત આવી ચૂક્યો છે. પ્રિયંકા અને નિક હિંદુ અને ક્રિશ્ચન રીતિ-રિવાજ મૂજબ લગ્ન કરશે. પ્રિયંકાના લગ્નના ફંક્શન 30 નવેમ્બરથી શરૂ થઈ જશે. 2 ડિસેમ્બરના જોધપુરના ઉમેદ ભવનમાં આ શાહી લગ્ન યોજાશે.

3

જોધપુરમાં લગ્ન બાદ બંને બે રિસેપ્શન આપશે. પહેલું રિસેપ્શન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિત્રો માટે મુંબઈમાં યોજાશે. જ્યારે બીજું રિસેપ્શન દિલ્હીમાં યોજાશે.

  • હોમ
  • મનોરંજન
  • પ્રિયંકા-નિકના લગ્નનું કાઉન્ટડાઉન શરૂ, મુંબઇમાં સજાવવામાં આવ્યો પ્રિયંકાનો ફ્લેટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.