✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફાઈલની Race-3નું ટ્રેલર થયું રિલીઝ, એક્શનથી છે ભરપૂર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 May 2018 07:34 AM (IST)
1

છેલ્લા ઘણા સમયથી સલમાનના ફેન્સ ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મથી સલમાન ખાન રેસ સિરીઝમાં એન્ટ્રી કરી રહ્યો છે.

2

આ ટ્રેલરની શરૂઆત એક શાનદાર ડાઈલોગ થી થાય છે. આ ડાઈલોગ કોઈ બીજાએ નહીં પરંતુ સલમાન ખાન એટલેકે ખુદ સિકંદર બોલ્યો છે. તે ડાઈલોગ બોલે છે કે, ‘આ રેસ જીંદગીની છે કોઈકની જિંદગી લઈને જ ખતમ થશે…’ ત્યારબાદ સલમાન ખાનની ધામેકેદાર ફાઇટ જોવા મળે છે.

3

ટ્રેલરમાં સલમાન ખાન અનેક સીન્સમાં જોરદાર એક્શન કરતાં જોવા મળી રહ્યા છે. રેમો ડિસુઝાએ આ ફિલ્મનુ ટ્રેલર રીલીઝ કર્યું હતું. અને જણાવ્યુ હતું કે, આ ટ્રેલરને રીલીઝ કરતાં મને ખુબજ આનંદ થાય છે.

4

નવી દિલ્હીઃ બોલિવૂડના સુપરસ્ટાર એક્ટર સલમાન ખાનની આગમી મોસ્ટ અવેટેડ ફિલ્મ રેસ-3નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં સલમાન ખાન ખૂબ જ બિન્દાસ લુકમાં જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર મંગળવારે સવારથી જ રેસ 3 ટ્રેલર ડે ટ્રેન્ડ કરી રહ્યું હતું. ફિલ્મ રિલીઝ થતાં પહેલા ફેન્સનો ક્રેઝ સલમાનની ફિલ્મ માટે જોવા મળતો હોય છે.

  • હોમ
  • મનોરંજન
  • ફાઈલની Race-3નું ટ્રેલર થયું રિલીઝ, એક્શનથી છે ભરપૂર
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.