✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રિલેશનશિપમાં છે અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટ? બન્નેની તસવીર થઈ વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Jul 2018 05:25 PM (IST)
1

જણાવી દઈએ કે રાધિકા મર્ચેન્ટ ઈશાની સગાઈમાં પણ નજર આવી હતી. જેમાં ઈશા, શ્લોકા મહેતા અને રાધિકા મર્ચેન્ટ એકજ સ્ટેજ પર ફિલ્મ પદ્માવતના ગીત ‘ઘૂમ્મર’ પર ડાન્સ કરતી હોય તેવો વીડિયો પણ સામે આવ્યો હતો.

2

મે મહિનામાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક ફોટો વાયરલ થયો હતો. જે બાદ આકાશ પછી અનંતની પણ સગાઈ થઈ રહી હોવાની અટકળો હતી. જોકે પરિવારે આ અહેવાલો માત્ર અફવા હોવાનું જણાવ્યું હતું. જોકે આ અહેવાલ વહેતી થવાનું કારણ પણ એક તસવીર હતી. જેમાં બંને એકબીજાના હાથમાં હાથ નાંખતા હોવાનું નજરે પડતા હતા.

3

અનંત અને રાધિકાની જે નવી તસવીર સામે આવી છે, તેમાં બન્નેએ ગ્રીન ડ્રેસ પહેર્યો છે. બન્ને એક ફિલ્મી સીનની જેમ એકબીજાના ખુબ નજીક આવી રહ્યાં છે. આનાથી સોશ્યલ મીડિયા પર અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે બન્ને રિલેશનશિપમાં છે. ઇન્સ્ટાગ્રામ પર યૂઝર્સે બન્નેને અભિનંદન પણ પાઠવ્યા છે. ચર્ચા એવી પણ છે કે અનંત અંબાણી માટે પણ પરિવારે જીવનસાથી શોધી કાઢ્યો છે.

4

મુંબઈ: મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી એકવાર ફરી ચર્ચામાં આવ્યો છે. જોકે હાલ તેનો ફોટો રાધિકા મર્ચેટ સાથે ઈંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ તસવીરમાં બન્ને બહુ જ એકબીજા સાથે નજીક જોવા મળી રહ્યા છે જે બીજું કંઈ કહી રહી છે. પરંતુ બન્નેની વચ્ચે કોઈ રિલેશનશીપ છે આ વાતની પૃષ્ટિ હજુ સુધી થઈ નથી. જોકે આ પહેલા પણ આ બન્નેની તસવીર સામે આવી હતી. પહેલા પણ સોશિયલ મીડિયા પર બન્નેની તસવીરના કારણે સગાઈની અફવા ફેલાઈ હતી.

  • હોમ
  • મનોરંજન
  • રિલેશનશિપમાં છે અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટ? બન્નેની તસવીર થઈ વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.