✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફિલ્મના સેટ પર ઈજાગ્રસ્ત થઈ આ એક્ટ્રેસ, બોયફ્રેન્ડ સાથે પહોંચી ક્લિક, જુઓ Pics

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Nov 2018 11:22 AM (IST)
1

મુંબઈઃ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલમાં મુંબઈમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં આ બન્ને મોટેભાગે એક સાથે જોવા મળે છે.

2

બીજી બાજુ રણવીર દીપિકાના લગ્ન બાદ હવે રણબીર અને આલિયાના લગ્નની ચર્ચા ચાલી રહી છે. જોકે આ મામલે આલિયા ભટ્ટે ખુલાસો કર્યો હતો કે, જો લોકો મારા લગ્નની રાહ જોઈ રહ્યા છે તો તેમણે હજુ વધારે રાહ જોવી પડશે.

3

જેના કારણે બોયફ્રેન્ડ રણબીર, આલિયાને લઈને ક્લિનિક પહોંચ્યો હતો. આ દરમિયાન આલિયાને ચાલવામાં તકલીફ પડી રહી હતી અને રણબીર તેને સંભાળતો જોવા મળ્યો હતો.

4

આલિયા અને રણબીર બન્ને આ દરમિયાન કેઝ્યુઅલી ડ્રેસમાં જોવા મળ્યા. આલિયાના ચહેરાને જોઈને અંદાજ લગાવી શકાય કે તે થોડી પરેશાન હતી. આ પ્રથમ વખત નથી જ્યારે આલિયા ફિલ્મના સેટ પર ઈજાગ્રસ્ત થઈ હોય. આ પહેલા આલિયા ફિલ્મ કલંકના સેટ પર ઈજાગ્રસ્ત થઈ હતી.

5

તેમની કેટલીક તસવીર સામે આવી છે જેમાં રણબીર અને આલિયા એક ક્લિનિકથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. અહેવાલ અનુસાર ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગના સમયે આલિયા ઇજાગ્રસ્ત થઈ હતી.

  • હોમ
  • મનોરંજન
  • ફિલ્મના સેટ પર ઈજાગ્રસ્ત થઈ આ એક્ટ્રેસ, બોયફ્રેન્ડ સાથે પહોંચી ક્લિક, જુઓ Pics
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.