✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બૉક્સ ઓફિસ પર સંજુની ધમાલ, બીજા દિવસની કમાણીએ તોડ્યો પહેલા દિવસની કમાણીનો રેકોર્ડ, જાણો કેટલું થયું કલેક્શન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jul 2018 03:21 PM (IST)
1

2

આ વર્ષની TOP 5 ફિલ્મોનું પહેલા દિવસનું કલેક્શન.. રેસ-3- 28.50 કરોડ, બાગી 2- 25.10 કરોડ, પદ્માવત- 19 કરોડ (એક દિવસ પહેલા થવાવાળા પ્રિવ્યૂ સહિત 24 કરોડ), પેડમેન- 10.26 કરોડ, રેડ- 10.04 કરોડ.

3

આ પહેલા દીપિકા પાદુકોણની ફિલ્મએ સૌથી પહેલા 4 ચાર દિવસમાં આ આંકડો પાર કરી લીધો હતો.

4

પહેલા દિવસની કમાણીના મામલે વર્ષની સૌથી મોટી ઓપનર બનેલી ફિલ્મ હવે બીજા દિવસે પણ નવો રેકોર્ડ કાયમ કર્યો છે. કલેક્શનના મામલે બીજા દિવસે પણ 'સંજુ'એ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે.

5

આ હિસાબથી ફિલ્મ 'સંજુ'ને વીકેન્ડમાં 100 કરોડના ક્લબમાં એન્ટ્રી મળી જશે. એટલે આ ફિલ્મ સૌથી ઝડપથી 100 કરોડના ક્લબમાં એન્ટ્રી કરનારી ફિલ્મ બની જશે.

6

'સંજુ'ની બન્ને દિવસની કમાણીનું કુલ કલેક્શન 73.35 કરોડ રૂપિયા થઇ ગયું છે. કમાણીના આ આંકડાને જોતા લાગે છે કે રવિવારે પણ કમાણીનો આંકડો વધુ ઉંચો જઇ શકે છે. ટ્રેડ એનાલિસ્ટ્સનું માનીએ તો આ આંકડો 40 કરોડને પાર કરી શકે છે.

7

'સંજુ'એ પહેલા દિવસે 34.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, હવે બીજા દિવસની કમાણીએ પહેલા દિવસની કમાણીન રેકોર્ડ તોડતા 38.60 કરોડ રૂપિયાનું જંગી કલેક્શન કરી લીધું છે.

8

નવી દિલ્હીઃ રણબીર કપૂરની ફિલ્મ 'સંજુ' બૉક્સ ઓફિસ પર સક્સેસની નવી કહાની રચતી દેખાઇ રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • બૉક્સ ઓફિસ પર સંજુની ધમાલ, બીજા દિવસની કમાણીએ તોડ્યો પહેલા દિવસની કમાણીનો રેકોર્ડ, જાણો કેટલું થયું કલેક્શન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.