ખાસ વાત તો એ છે કે આ માસ્ક બનાવવામાં કોઈપણ પ્રકારની સિલાઈ કરવાની જરૂર નથી અને તેઓ એક શાનદાર રીતે માસ્ક બનાવતા શીખવાડે છે. તેણે વીડિયો કેપ્શનમાં આપ્યું, 'માસ્ક નથી, ટેન્શન નથી લેવાનું આ સરળ છે.'
ક્યૂકિ સાસ ભી કભી બહુ થી ફેમ ક્લાકાર રોયે આ સાથે જ એક લાઈટરને ફૂંક મારીને તેની પ્રભાવશીલતાનો ટેસ્ટ પણ કર્યો. આ પહેલા એક્ટ્રેસ વિદ્યા બાલન બે હેર બેન્ડસ સાથે બ્લાઉઝનો ઉપયોગ કરીને ઘરે માસ્ક બનાવતા જોવા મળી હતી.