શોધખોળ કરો

Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 

Pahlaj Nihalani Funeral: 90ના દાયકાના બોલિવૂડના સૌથી પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓમાંના એક નિહલાનીનું ગુરુવાર, 4 જૂનના રોજ અવસાન થયું હતું. તેઓ 76 વર્ષના હતા.

Pahlaj Nihalani Funeral:  બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાનીનું નિધન થયું હતું.  તેમના અંતિમ સંસ્કાર મુંબઈના સાંતાક્રુઝ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા, જ્યાં ફિલ્મ સ્ટાર્સની ભીડ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠી થઈ હતી. 90ના દાયકાના બોલિવૂડના સૌથી પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓમાંના એક નિહલાનીનું ગુરુવાર, 4 જૂનના રોજ અવસાન થયું હતું. તેઓ 76 વર્ષના હતા.

ગોવિંદા પોતાને સ્ટાર બનાવનાર પહલાજને અંતિમ વિદાય આપવા પહોંચ્યો હતો. ફરહાન અખ્તર, શત્રુઘ્ન સિંહા, નીલમ, ડેવિડ ધવન, વરુણ ધવન, બોની કપૂર અને સૈફ અલી ખાન સહિત અનેક ફિલ્મ હસ્તીઓએ પણ તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. મલાઈકા અરોરા, તેમના પુત્ર અરહાન અને બહેન અમૃતા સાથે તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

પહલાજ નિહલાનીને શ્રદ્ધાંજલિ આપવા માટે બોલિવૂડ સેલિબ્રિટીઓ એકઠા થયા હતા. તેમના અંતિમ સંસ્કારમાં ગોવિંદા, સૈફ અલી ખાન, મલાઈકા અરોરા, બોની કપૂર, ડેવિડ ધવન અને વરુણ ધવન બધા હાજર હતા. 1980 ના દાયકામાં પોતાની કારકિર્દી શરૂ કરતા પહલાજ નિહલાનીએ બોલિવૂડને ઘણી નોંધપાત્ર ફિલ્મો આપી. નિહલાની ગોવિંદાની પહેલી ફિલ્મના નિર્માતા હતા.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

ગોવિંદા તેમના અંતિમ સંસ્કારમાં ભાવુક દેખાયો હતો. તેના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ જોવા મળતી હતી. મીડિયા સાથે વાત કરતા તેણે નિહલાનીના જીવનનું મહત્વ વ્યક્ત કર્યું હતું. સૈફ અલી ખાન પણ તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. અભિનેતાએ નિહલાની દ્વારા દિગ્દર્શિત ફિલ્મ દિલ તેરા દીવાનામાં કામ કર્યું હતું. ફિલ્મ નિર્માતા અને અભિનેતા ફરહાન અખ્તર પણ શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘરે ગયા હતા. ફિલ્મ નિર્માતા રમેશ તૌરાની, તેમની પત્ની સાથે નિહલાનીના ઘરે પણ ગયા હતા. શત્રુઘ્ન સિંહા, ડેવિડ ધવન, વરુણ ધવન, બોની કપૂર, મલાઈકા અરોરા અને નેહા ધૂપિયાએ પણ અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
Embed widget