'મોમ'માં શ્રીદેવીની દીકરીની ભૂમિકા ભજવશે 23 વર્ષની આ પાકિસ્તાની અભિનેત્રી
ફિલ્મ 7 જુલાઈ 2017ના રોજ રિલીઝ થશે. (તસવીરો Instagram પરથી લેવામાં આવી છે)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોમને શ્રીદેવીના પતિ બોની કપૂર પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ દિલ્હી અને જ્યોર્જિયાના લોકેશન પર કરવામાં આવ્યું છે.
મોમમાં સાવકી માતાની તેની દીકરી સાથેની સંઘર્ષની કહાની છે.
મોમની સ્ટોરી એક માતાના કોન્ફિલિક્ટની કહાની છે.
ઇન્સ્ટાગ્રામ પર તેના 1.2 મિલિયન એટલે કે અંદાજે 12 લાખ ફોલોઅર્સ છે.
સજલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે.
ચાલુ વર્ષે માર્ચમાં તેની માતાનું કેન્સરથી મૃત્યું થયું હતું.
જણાવીએ કે, સજલને એક બહેન અને એક નાનો ભાઈ છે.
સજલ 'મહમૂદાબાદ કી મલકાઈન'માં કામ કરૂ ચૂકી છે. તેમાં તેના કામના ખૂબ વખાણ થયા હતા.
સજલ પ્રથમ વખત 2009માં જિઓ ટીવીના કોમેડી ડ્રામા નાદાનિયામાં જોવા મળી હતી.
સજલ પાકિસ્તાની અભિનેત્રી છે અને અલગ અલગ પ્રકારની ભૂમિકા ભજવવા માટે ઓળખાય છે. સજલ 23 વર્ષની છે.
સજલ પાસિસ્તાનની રહેવાસી છે અને ફિલ્મ મોમથી તે બોલીવુડમાં ડેબ્યૂ કરશે.
બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીની ફિલ્મ મોમ ટૂંકમાં જ રિલીઝ થવાની છે. ફિલ્મમાં શ્રીદેવીની દીકરીની ભૂમિકા ભજવનારી યુવતીનું નામ છે સજલ અલી. સજલ પાકિસ્તાનની રહેવાસી છે. આગળની સ્લાઈડ્સમાં જાણો કોણ છે સજલ અલી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -