✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લુલિયા સાથે સલમાન ખાને લીધી દલાઈ લામાની મુલાકાત, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Aug 2016 03:15 PM (IST)
1

સલમાન ખાન કબીર ખાન દિગદર્શીત ફિલ્મ 'ટ્યુબ લાઈટ'મા શૂટિંગ માટે લેહમાં છે. શૂટિંગ બાદના સમયમાં બોલીવુડના આ સુલતાન લેહની મોનેસ્ટ્રીઓની મુલાકાત લે છે. જેમાં તેમને દલાઈ લામાને પણ મળ્યા હતા. બંનેએ થોડો સમય સાથે વિતાવ્યો હતો.

2

અહેવાલ છે કે લુલિયા ત્યાં એક ડોક્યુમેંટરી શૂટ કરી રહી છે.

3

14માં દલાઈ લામા અને બોલીવુડના સુલતાન સલમાન વચ્ચે આ મીટિંગ 11 ઓગસ્ટના રોજ થઈ હોવાની જાણકારી મળી છે.

4

સલમાન પોતાની ચેરીટેબલ ઓર્ગેનાઈઝેશન બિઈંગ હ્યુમન તરફથી એક હોસ્પિટલમાં હ્રદયરોગથી પીડાતા જરૂરિયાતમંદ બાળકો માટે ફંડ આપ્યુ હતું. જે માટે દલાઈ લામાએ સલમાનને શુભેચ્છા પાઠવી હતી.

5

આ મુલાકાત દરમિયાન સલમાનની કથિત ગર્લફ્રેંડ લુલિયા પણ તેમની સાથે હતી.

  • હોમ
  • મનોરંજન
  • લુલિયા સાથે સલમાન ખાને લીધી દલાઈ લામાની મુલાકાત, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.