✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આકાશ અંબાણી-શ્લોકા મહેતાનું યોજાયું ભવ્ય Reception, રિસેપ્શનમાં કઈ-કઈ હસ્તીઓએ આપી હાજરી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Mar 2019 11:22 AM (IST)
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે પતિ ગોલ્ડી બહલ સાથે આવી હતી. જ્યારે કિરણ રાવ, કરન જોહર સહિતના સેલેબ્સ પણ સામેલ થયા હતા.

22

બોલિવૂડનું લવ બર્ડ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર અલગ-અલગ આવ્યા હતા. જ્યારે અમિતાભ બચ્ચન દીકરી સાથે સામેલ થયા હતા. અભિષે-ઐશ્વર્યા અને આરાધ્યા બચ્ચન પણ સામેલ થયા હતા.

23

આ ઉપરાંત બોલિવૂડના અન્ય સેલેબ્સમાં શંકર મહાદેવન પત્ની સાથે, સંજય કપૂર પરિવારજનો સાથે, જૂહી ચાવલા અને અન્નયા બિરલા પરિવાર સાથે સામેલ થયા હતા. ઐશ્વર્યા-અભિષેક દીકરી આરાધ્યા સાથે, ડેવિડ ધવન પરિવાર સાથે, નેતા મનિષ તિવારી સહિતના લોકો સામેલ થયા હતા.

24

જુહી ચાવલા, શટલર પીવી સિંધુ માતા સાથે, વિધુ વિનોદ ચોપરા પરિવાર સાથે, રાજકુમાર હિરાની પત્ની સાથે, અનુ મલિક પરિવાર સાથે સામેલ થયા હતા. આદિત્ય અને ઉદ્ધવ ઠાકરે તથા કપિલ સિબ્બલ પત્ની સાથે સામેલ થયા હતા.

25

અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના, રેખા, સચિન અને અંજલી તેંડુલકર, કરિશ્મા કપૂર, ફરાહ ખાન, પૂજા હેગડે, અનિલ કુંબલે પત્ની સાથે, નીતા અંબાણીની બહેન મમતા દલાલ માતા સાથે, ફાલગુની પાઠક, શિલ્પા શેટ્ટી સહિના મહેમાનો સામેલ છે.

26

રિસેપ્શનમાં નવપરણિત દંપતિ આકાશ અને શ્લોકા ઘણાં જ સુંદર લાગી રહ્યા હતાં. આ રિસેપ્શનમાં અક્ષય કુમાર તેની પત્ની ટ્વિંકલ ખન્ના એક્ટ્રેસ રેખા સાથે જોવા મળ્યા હતા. જ્યારે શિલ્પા શેટ્ટી પોતાના પતિ સાથે આવી હતી. આ સમયે તે ઘણી ગોર્જીયસ લાગી રહી હતી.

27

મુંબઈઃ શનિવારે મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના ધામધૂમથી લગ્ન યોજાયા હતા. ત્યાર બાદ રવિવારે કપલના લગ્નનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. આ રિસેપ્શનમાં બોલિવૂડ સેલેબ્સથી રાજકીય અને રમત-જગતની હસ્તીઓ સામેલ થઈ હતી.

  • હોમ
  • મનોરંજન
  • આકાશ અંબાણી-શ્લોકા મહેતાનું યોજાયું ભવ્ય Reception, રિસેપ્શનમાં કઈ-કઈ હસ્તીઓએ આપી હાજરી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.