Actress Pics: સેલેબ્સ હંમેશા અવારનવાર કોઇને કોઇ એવી સ્થિતિમાં મુકાઇ જાય છે, તેનાથી તે ખુબ પરેશાન પણ થઇ જાય છે. ઘણીવાર પલ્બિક ફન્ક્શન્સમાં વૉર્ડરોબ માલફન્ક્શનનો શિકાર પણ બની જાય છે, અને તાજેતરમાં જ સેલેના ગોમેજ પણ આ દૂર્ઘટનાનો શિકાર થઇ છે. તેને પોતાના તાજા અનુભવને શેર કરતા ખુબ મોટી વાત કહી છે. આ વર્ષે યોજાયેલા એમી એવોર્ડમાં સેલેના ગોમેજને એક ખરાબ અનુભવ થયો, એમી એવોર્ડ્સમાં સેલેના ગોમેજ ચમકતા સફેદ ગાઉન પહેરીને પહોચી હતી.  


આ એવોર્ડ નાઇટમાં સેલેના ગોમેજ પોતાના આઉટફિટને લઇને ખુબ અસહજ દેખાઇ રહી હતી. પરંતુ તેને તે દરમિયાન એવુ માનવામાં આવી રહ્યું હતુ કે કદાચ આ આઉટફિટની ડિઝાઇનનો ભાગ હશે. ધ કેલી ક્લાર્કસન શૉમાં તાજેતરમાંજ પહોંચેલી સેલેના ગોમેજએ કહ્યું- હું ખરેખરમાં આખા સમય દરમિયાન મારા કપડાંને સંભાળતી રહી હતી. સેલેનાએ કહ્યું - તો ઘણાબધા લોકોએ એવુ જોઇ લીધુ જે ખરેખરમા ન હતુ જોવા જેવુ.


ઉલ્લેખનીય છે કે, એમી એવોર્ડ્સમાં પહોંચેલી સેલેના ગોમેજના સફેદ ગાઉનને બાઉચરનથી ડાયમન્ડ-એન્ડ-એમરાલ્ડ ટેસલ ઇયરરિંગસની સાથે પેર કર્યુ હતુ, અને એક મેચિંગ મેટાલિક ગ્રીન મેનીક્યૉર, એક ચંકી ડાયમન્ડ રિંગ પહેરીને આ લૂકને કમ્પેલટ કર્યો હતો.  સેલેના ગોમેજે પોતાના 'ઓનલી મર્ડર્સ ઇન ધ બિલ્ડિંગ'ના સહ -કલાકાર સ્ટીવ માર્ટિન અને માર્ટિન શૉર્ટની સાથે ઉત્કૃષ્ટ પ્રકારની ટૉક સીરીઝ માટે એમી એવોર્ડ્સ પ્રદાન કર્યુ. 






શૉમાં, તેને પોતાની ડૉક્યૂમેન્ટ્રી, 'માય માઇન્ડ એન્ડ મી' વિશે પણ બતાવ્યુ. સાથે જ તેને કહ્યું વર્ષ 2016માં બાયપૉલર ડિસોર્ડર વિશે પણ વાત કરી. 






તેને કહ્યું- આ આસાન નહતુ, મને લાગ્યુ કે આ તાજુ છે, મને લાગ્યુ કે આ સારુ છે કેમ કે આ એક એવી ફિલ્ટરની દુનિયા છે. આપણે અલગ અલગ પેઢીઓમાં છીએ, એટલે મને લાગે છે કે તમારી ઉંમર વધુ નાની છે, આ એક એલગ દુનિયા છે, જ્યાં દરેક કોઇ બધુ ઓનલાઇન ફિલ્ટર કરે છે, અને આ જીવન નથી, આ વાસ્તવિક જીવન નથી.