લગ્ન બાદ મિલિંદે પત્ની સાથે પાણીની અંદર કરી મસ્તી, સેલ્ફી ફોટો કર્યો વાયરલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલગ્ન બાદ પોતાની લાફઇની શરૂઆત આ રીતે કરવી ખરેખર કાબિલેતારીફ છે. મિલિંદ એક ફિટનેસ ફિક્ર છે. તે સારી રીતે સમજે છે કે સારા સ્વાસ્થ્ય માટે આસપાસનું વાતાવરણ પણ શુદ્ધ હોવું જરૂરી છે. જેના માટે વધુમાં વધુ વૃક્ષો હોવા જરૂરી છે.
ખરેખર, મિલિંદ સોમને ઇન્સ્ટા પર એક ફોટો શેર કર્યો, જેમાં તે પત્ની અંકિતા કોંવરની સાથે વૃક્ષારોપણ કરતો દેખાય છે. ફોટો કેપ્શનમાં તેને જણાવ્યું કે તે પોતાના લગ્નમાં આવેલા દરેક મહેમાનના નામે એક વૃક્ષ વાવશે. 11 વૃક્ષ વાવી ચૂક્યા છે.
મિલિંદ અને અંકિતા ફેયરીટેલ વેડિંગના 2 દિવસ બાદ આ પાવર કપલે એવુ અનોખું કામ કર્યું હતું જેની દરેકે પ્રસંશા કરી હતી.
મિલિંદ સોમનની જેમ તેની પત્ની પણ વર્કઆઉટ અને ફિટનેસનું ખુબ ધ્યાન રાખે છે. તેની આ તસવીર ફેન્સની વચ્ચે ખુબ જ વાયરલ થઇ રહી છે.
આ તસવીર પહેલા મિલિંદે પત્ની અંકિતાની સાથે લગ્ન બાદ 10 કિલોમીટર વૉક કરતાં ફોટો વાયરલ કર્યો હતો.
મિલિંદ સોમને ફોટો શેર કરતાં કેપ્શન લખ્યું, First time underwater with @earthy_5
નવી દિલ્હીઃ મિલિંદ સોમને 22 એપ્રિલે પોતાની ગર્લફ્રેન્ડ અંકિતા કોંવરની સાથે ધામધૂમથી લગ્ન કરી લીધા, લગ્નના 5 દિવસ બાદ ફિટનેસ ફિક્ર મિલિંદ પત્નીની સાથે પહેલીવાર મૉર્નિંગ વૉક પર ગયા. તાજેતરમાંજ મિલિંદ અને અંકિતાએ અંડરવૉટર સેલ્ફી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -