✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિશ્વમાં સૌથી વધુ કમાણી કરતા એક્ટર્સમાં સામેલ છે આ બોલિવૂડ એક્ટર્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Aug 2016 02:18 PM (IST)
1

ફોર્બ્સની આ યાદીમાં હોલિવૂડ એક્ટર ડ્વેન જ્હોન્સન પ્રથમ ક્રમ પર છે. મેગેઝીન પ્રમાણે, ચક દે ઇન્ડિયાથી લઇને ફેન જેવી ફિલ્મો કરનારા શાહરૂખ ખાન 3.3 કરોડ ડોલરની કમાણી સાથે ટોપ 20 એક્ટર્સની યાદીમાં આઠમા સ્થાન પર છે. જ્યારે અક્ષય કુમાર 3.15 કરોડ ડોલરની કમાણી સાથે હોલિવૂડ એક્ટર બ્રાડ પીટ સાથે સંયુક્ત રીતે 10મા સ્થાન પર છે. આ યાદીમાં સલમાન ખાન બજરંગી ભાઇજાન સલમાન ખાન 2.85 કરોડ ડોલરની કમાણી સાથે 14મા સ્થાન પર છે જ્યારે અમિતાભ બચ્ચન બે કરોડ ડોલરની કમાણી સાથે 18મા સ્થાન પર છે.

2

નવી દિલ્લીઃ ફોર્બ્સ મેગેઝીને વિશ્વમાં વર્ષ 2016માં સૌથી વધુ કમાણી કરનારા એક્ટરની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, સલમાન ખાન અને અક્ષય કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે કમાણી મામલે ટોપ ટેન એક્ટરમાં અક્ષય કુમાર, અને શાહરૂખ ખાનને સામેલ કરવામાં આવ્યા છે.

3

Robert Downey શાહરૂખ ખાન સાથે 33 મિલિયન ડોલરની કમાણી સાથે આઠમા નંબરે છે.

4

Vin Diesel 35 મિલિયન ડોલરની કમાણી સાથે સાતમા ક્રમે છે.

5

Ben Affleck 43 મિલિયન ડોલરની કમાણી સાથે છઠ્ઠા ક્રમે છે.

6

Johnny Depp 48 મિલિયન ડોલરની કમાણી સાથે પાંચમા ક્રમે છે.

7

Tom Cruise 53 મિલિયન ડોલરની કમાણી સાથે ચોથા ક્રમે છે.

8

Matt Damon 55 મિલિયન ડોલરની કમાણી સાથે ત્રીજા ક્રમે છે.

9

Jackie Chan 61 મિલિયન ડોલરની કમાણી સાથે બીજા ક્રમે છે.

10

Dwayne “The Rock” Johnson 64.5 મિલિયન ડોલરની કમાણી સાથે પ્રથમ ક્રમે છે.

  • હોમ
  • મનોરંજન
  • વિશ્વમાં સૌથી વધુ કમાણી કરતા એક્ટર્સમાં સામેલ છે આ બોલિવૂડ એક્ટર્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.