✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કાર નહીં હેલિકૉપ્ટર દ્વારા શૂટિંગ માટે જાય છે આ બૉલીવુડ સ્ટાર, જાણો શું છે કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Apr 2018 02:23 PM (IST)
1

ઉલ્લેખનીય છે કે, હેરી મેટ સેજલના બૉક્સ ઓફિસ પર પીટાયા બાદ કિંગ ખાનને એક મોટી હિટ ફિલ્મની જરૂર છે. તેને નિર્દેશક આનંદ એલ રાયની ઝીરોથી ઘણી આશા છે. તાજેતરમાં તેમને શાહરૂખ સાથે કામ કરવાના અનુભવને જાહેર કર્યો હતો.

2

આ ફિલ્મમાં શાહરૂખની સાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા પણ દેખાશે. ફિ્લમમાં પહેલીવાર શાહરૂખ એક ઢીંગણાની ભૂમિકામાં દેખાશે. તે ફિલ્મના સેટની કેટલીક તસવીરો પણ શેર કરી ચૂક્યા છે. લોકો આતુરતાથી શાહરૂખની આ ફિલ્મની રાહ જોઇ રહ્યાં છે.

3

4

5

તેમનું કહેવું છે કે હું એ જોઇને હેરાન રહી ગયો કે કેરિયરના 25 વર્ષોમાં આટલી સફળતા મેળવવા અને આટલી બ્લૉકબસ્ટર ફિલ્મો આપ્યા બાદ પણ કોઇ વ્યક્તિમાં હજુ પણ બાળક જેવી ઉર્જા હોઇ શકે છે.

6

ડેક્કન ક્રૉનિકલના એક રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાન સાત વાગે શૂટિંગ માટે નીકળે છે અને પાછો સવારે 6 વાગે આવે છે. એક્ટરનું આ શિડ્યૂલ 8 એપ્રિલ સુધીનું છે, ટ્રાફિકમાં ફસાવવાના કારણે શૂટિંગમાં મોડુ ના થાય તે માટે શાહરૂખ ખાને ચૉપરથી આવન-જાવન કરવાનું નક્કી કર્યુ છે.

7

મુંબઇઃ બૉલીવુડ એક્ટરમાં કેટલાક ચહેર એવા છે જે પોતાની અદા અને અદાકારી માટે ખાસ જાણીતા છે. કિંગખાન આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ઝીરોના શૂટિંગમાં બીઝી છે. આ ફિલ્મનું શૂટિંગ માટે મુંબઇની પાસે જ સેટ બનાવવામાં આવ્યો છે. શૂટિંગ સેટ મુંબઇની નજીક હોવાથી શાહરૂખ ખાન પોતાની ફેમિલીને ટાઇમ આપી રહ્યો છે, પણ મુંબઇના ટ્રાફિકથી પરેશાન છે. રિપોર્ટ્સ અનુસાર, ટ્રાફિકથી બચવા માટે તે પ્રાઇવેટ જેટનો યૂઝ કરી રહ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • કાર નહીં હેલિકૉપ્ટર દ્વારા શૂટિંગ માટે જાય છે આ બૉલીવુડ સ્ટાર, જાણો શું છે કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.